Surprise Me!

ભાઈની સગાઈમાં કંગનાનો રોયલ લૂક, પરિવાર સાથે કર્યો પારંપારિક ડાન્સ

2019-11-09 26,991 Dailymotion

બોલિવૂડ એક્ટ્રેસકંગના રનૌતના ઘરે બહુ જલ્દી શહનાઇ વાગશે કંગનાના ઘરે શુક્રવારેસગાઇ સમારોહયોજવામાં આવ્યો જેમાં કંગનાએ તેની બહેન રંગોલી અને પરિવારના સદસ્યો સાથે મળીને ખૂબ ધમાલ મચાવી હતી કંગના રનૌત હવે જલ્દી જ નણંદ બનવાની છે કંગનાના ભાઇ અક્ષત રનૌતે હરિયાણામાં રહેતી તેની ગર્લફ્રેન્ડ ડૉક્ટર રીતુ સાથેસગાઇ કરી લીધી છે જલ્દી જ બંને જણલગ્ન પણ કરવાના છે પોતાના ભાઇની સગાઇમાં બોલિવૂડ ક્વિન ગોલ્ડન સાડીમાં નજરે પડી હતી પોતાના ભાઇની સગાઇમાં કંગનાએ પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો જેનો વીડિયોજોરદાર વાયરલ થઇ રહ્યો છે

Buy Now on CodeCanyon