Surprise Me!

સ્કિલ ઓન વ્હીલ બસ શરૂ, રોજ પાંચ ગામનાં બાળકોને 11 કલાક ડિજિટલ શિક્ષણ અપાશે

2019-11-10 596 Dailymotion

આંધ્ર પ્રદેશમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ શિક્ષણ પહોંચાડવા 'સ્કિલ ઓન વ્હીલ' બસ સેવા શરૂ કરી છે બસમાં 12 કમ્પ્યૂટર લાગેલા છે બસ હાઇટેક સુવિધાઓથી સજ્જ છે આ બસ રાજ્યના 6 જિલ્લામાં ફરશે અને રોજ પાંચ ગામમાં બાળકોને 11 કલાક સુધી ડિજિટલ શિક્ષણ આપશે આ 6 જિલ્લામાં પ્રકાશમ, નેલ્લોર, ચિત્તૂર, અનંતપુર અને કુર્નૂલ સામેલ છે આ પહેલ સફળ રહી તો તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરાશે સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ મધુસૂદન રેડ્ડીએ કહ્યું- આ યોજના હેઠળ સ્કૂલ સ્ટુડન્ટ્સ, બેરોજગાર યુવાનો અને સેલ્ફ હેલ્ફ ગ્રુપ્સના સભ્યોને શિક્ષણ અપાશે

Buy Now on CodeCanyon