ઉના:કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે ઉનાના ઉમેજ ગામે ખેડૂત રહીમભાઈ વરસાદી માવઠાથી પાયમાલ બન્યા છે તેમણે પાંચ વીઘા જમીનમાં વાવેલા કપાસના પાકમાં આગ ચાપી હતી કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતે ખેતરમાંથી કપાસમાં આગ ચાપી હતી
