Surprise Me!

નૌસેનાના લડાકુ વિમાન મિગ-29K ગોવામાં ક્રેશ થયું, માંડ માંડ બચ્યાં બંને પાયલટ

2019-11-16 92 Dailymotion

ગોવામાં નૌસેનાના લડાકૂ વિમાન મિગ-29K દુર્ઘટનાનું શિકાર બન્યું હતું જ્યારે આ વિમાન ગોવાના ડાબોલિમના આઈએનએસ હંસામાં પોતાના ટ્રેનિંગ મિશન પર દરિયા ઉપર ફ્લાઇ કરી રહ્યું હતુ તો એક પક્ષી સાથે ટકરાયું અને એન્જીનમાં આગ લાગતા ક્રેશ થયું હતુ આગ લાગ્યા બાદ પાયલટ કેપ્ટન એમ શેઓખંડ અને લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવ સુરક્ષિત બચી ગયા હતા અને વિમાન ખુલ્લી જગ્યામાં પડ્યું હોવાથી કોઈ જાનમાલનું નુક્સાન થયું નહોતું

Buy Now on CodeCanyon