Surprise Me!

નાગેશ્રી ગામની કન્યાશાળામાં વિદ્યાર્થિનીઓએ સફાઈ કરી

2019-11-16 1 Dailymotion

જાફરાબાદઃ રાજ્ય સરકારે કરોડોના ખર્ચે ગામડે ગામડે સ્કૂલની નવી બિલ્ડીંગો ઉભી કરી છે પરંતુ કેટલીક શાળાઓમાં નિયમિત સફાઈની ગ્રાન્ટો મળતી નથી જેને કારણે વિદ્યાર્થીઓ સફાઈ કરાવાની ફરજ પડે છે, ત્યારે આજે જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમાં આવેલી કન્યાશાળામાં વિદ્યાર્થિની ઓ સફાઈ કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે તેમજ વિદ્યાર્થિનીઓ પણ વિડીયોમાં સાહેબે કહ્યું હોવાની વાત સ્વીકારી રહી છે

Buy Now on CodeCanyon