Surprise Me!

ESIC હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે 2 મહિલા ગાર્ડની ચુંબન કરતા ફરિયાદ

2019-11-17 8,235 Dailymotion

વાપી: વાપી ઇએસઆઇસી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ત્રણ માસથી મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી કરી જબરજસ્તીથી ખેંચીને ચુંબન કરતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહિલાના જણાવ્યા મુજબ આ અંગે હોસ્પિટલ કમિટિમાં લેખિતમાં ફરિયાદ પણ કરાઇ હતી શનિવારે સવારે અચાનક પીડિત બે ગાર્ડને કામ પરથી છુટા કરી દેતા તેમણે પરિવાર સાથે ડોક્ટરની કેબિનમાં હોબાળો મચાવી તેમને ચપ્પલ મારી વિરોધ કર્યો હતો

Buy Now on CodeCanyon