Surprise Me!

સારા અલી ખાનની ફિટનેસનો રાઝ, વીડિયો શેર કરી એક્સરસાઇઝ બતાવી

2019-11-18 11,978 Dailymotion

બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તેનાબિન્દાસ અંદાજના કારણે જાણીતી છે બૉલિવૂડમાં આવ્યા પહેલા તે હેવી વેઇટ હતી તે સૌકોઈ જાણે છે પરંતુ હાર્ડ વર્કઆઉટથી તેણે પોતાને ટ્રાન્સફોર્મ કરી છે હાલમાં જ સારાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હાર્ડ એક્સરસાઇઝ કરતી જોવા મળે છે, એટલે કે ફિટ રહેવા સારા આ એક્સરસાઇઝ કરે છે વીડિયો સાથે તેણે સુંદર કેપ્શન પણ આપ્યું છે જો વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સારા વરૂણ ધવન સાથે કુલી નંબર 1 અને આનંદ એલ રાયની એક ફિલ્મમાં વ્યસ્ત છે

Buy Now on CodeCanyon