Surprise Me!

રાતના અંધારાનો લાભ લઈ ચિત્તાએ બાઇકચાલક પર તરાપ મારી

2019-11-18 1,206 Dailymotion

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયો કોઈ જંગલનો છે જેને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ ઓફિસર સુશાંત નંદાએ પોસ્ટ કર્યો છે જેમાં દેખાય છે કે રાતના અંધારામાં એક ચિત્તો છુપાઇને બેઠો છે ત્યાં જ રોડ પરથી એક બાઇકવાળો નીકળે છે અને અચાનક ચિત્તો તેને શિકાર બનાવવા તેના પર તરાપ મારે છે પરંતુ ચિત્તો નિશાન ચૂક થઈ જાય છે અને બાઇક ચાલક ત્યાંથી બાઇક ભગાવે છે આ દૃશ્ય ત્યાંથી દૂર કોઇએ ઝાડ પાછળથી કેમેરામાં શૂટ કર્યું છે

Buy Now on CodeCanyon