Surprise Me!

મરેલા સાપને દોરડું બનાવી બાળકોએ કુદકા માર્યા, વાઇરલ થયો વીડિયો

2019-11-20 769 Dailymotion

વિયેતનામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેને જોઇને કદાચ તમે પણ ડરી જશો, કેટલાંક બાળકો મરેલા સાપને દોરડું બનાવી તેને કુદી રહ્યા છે બે બાળકો સાપને હવામાં કુદાવે છે અને એક બાળકી તેને જંપ મારે છે નવાઇની વાત તો એ છે કે એક મહિલા તેનો વીડિયો શૂટ કરી રહી છે 27 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને વીડિયોની ટીકા કરી રહ્યા છે <br /> <br />वियतनाम का एक वीडियो काफी वायरल हो रहा है,जिसको देखकर आप भी डर जाएंगे बच्चों को मरे हुए सांप के साथ रस्सी कूद खेलता देखा गया एक महिला ने इस घटना को रिकॉर्ड कियाखलीज टाइम्सकी खबर के मुताबिक,इस देश में घरों में कई तरहकेसांप पाए जाते हैं,जो काफीजहरीले होते हैं दिल दहला देने वाला ये वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है

Buy Now on CodeCanyon