Surprise Me!

આમિર ખાનથી આલિયા ભટ્ટ: 10 બોલીવુડના કરોડપતિ સ્ટાર્સ કે જે છે કોલેજ ડ્રોપ આઉટ! જુઓ VIDEO

2019-11-21 3 Dailymotion

શિક્ષણ જ પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો નથી અને ફિલ્મ ઉદ્યોગ તેનું ઉદાહરણ છે. આમિર ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધી ઘણા એવા કલાકારો છે જેમણે શાળા કે કોલેજમાંથી જ શિક્ષણ છોડ્યું હોવા છતાં તેમના જીવનમાં તેને પ્રગતિ કરી અને પોતાનું નામ બનાવ્યું. બોલીવુડના 10 એવા સ્ટાર્સ જેમણે શિક્ષણ છોડ્યું અને અભિનયમાં કારકિર્દી બનાવી અને કરોડપતિ બન્યા.

Buy Now on CodeCanyon