Surprise Me!

જાણો ડાયાબિટીઝના લક્ષણો અને બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

2019-11-22 10 Dailymotion

14 મી નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડાયાબિટીઝના દર્દીઓ વિશ્વમાં ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને આ સ્થિતિમાં ભારત બીજા સ્થાને છે. ડાયાબિટીઝ એક એવો રોગ છે કે જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે વ્યક્તિને અંદરથી સંપૂર્ણ રીતે ખતમ કરી નાખે છે. ડાયાબિટીઝ નબળા પાચનને કારણે થાય છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને તેનાથી બચવાના સરળ ઉપાય.

Buy Now on CodeCanyon