Surprise Me!

સમસ્યાઓનો ભારો પાકિસ્તાનને વારસામાં મળ્યો છેઃ ઈમરાન ખાન

2019-11-23 67 Dailymotion

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોતાના ગૃહનગર મિયાંવાલીમાં ઈમરાન ખાને એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની તત્કાલિન આર્થિક સ્થિતિ પાકિસ્તાનની હાલની સરકાર નહીં પણ પૂર્વ સરકારોના કારણે છે આર્થિક સમસ્યાઓથી જજૂમી રહેલ દેશ બહુ જલ્દી બહાર આવશે, તેઓ મોંઘવારી પર પણ કાબૂ લાવશે તેવુ મિયાંવાલીના યુવાનોને વચન આપ્યું હતુ

Buy Now on CodeCanyon