Surprise Me!

બોટાદમાં ચાલુ માંડવાના કાર્યક્રમમાં યુવાને કલાકારને લાફા ઝીંકી દીધા

2019-11-25 1 Dailymotion

બોટાદ: બોટાદના સાળંગપુર રોડ પર માતાજીના માંડવાના કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલુ માંડવાના કાર્યક્રમમાં કલાકાર પ્રભાત સોલંકીને સ્ટેજ પર જ યુવાને લાફાવાળી કરી હતી બાદમાં અન્ય યુવાનો દ્વારા લાફા મારનાર યુવાનને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધો હતો બાદમાં કલાકાર નીચે ઉતરતા જ લોકોએ ફરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

Buy Now on CodeCanyon