Surprise Me!

નેશનલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે 8.5 ફૂટનો મહાકાય મગર ઇજાગ્રસ્ત

2019-11-25 1 Dailymotion

વડોદરાઃચોમાસાની સિઝન બાદ શિયાળામાં હજુ પણ મગરો માનવ વસ્તી વચ્ચે આવી જવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે આજે મળસ્કે નેશનલ હાઇવે ઉપર દુમાડ ચોકડી પાસે મહાકાય મગર રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રકની અડફેટે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકરોએ ઇજાગ્રસ્ત મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો

Buy Now on CodeCanyon