Surprise Me!

બજાણાના મુસ્લિમ યુવાને મિત્રો સાથે મળી માટીની 3D લાગતી કૃષ્ણ લીલાની કૃતિઓ બનાવી

2019-11-25 2,144 Dailymotion

મનીષ પારીક,પાટડી: બજાણા ગામના મુસ્લિમ યુવાને પોતાના ત્રણ મિત્રો સાથે મળીને માટી અને ફાઇબર કામથી બનાવેલી કૃષ્ણ લીલાની 36 પ્રસંગોની કૃતિઓ દ્વારકા થીમ પાર્કમાં મુકવામાં આવશે મડ વર્કની એમ્બોઝ વર્ક પર આધારિત કૃતિઓની ખાસિયત છે કે માટીની થ્રીડી ઉમેજ ઉપશે છે અત્યાર સુધીમાં 7 પ્રસંગોની પ્રતિકૃતિનું કામ પૂર્ણ થઇ ગયું છે કૃષ્ણ લીલાની તમામ 36 પ્રતિકૃતિ તૈયાર થતા હજી વધુ છ મહિનાનો સમય લાગશે

Buy Now on CodeCanyon