Surprise Me!

ઘરની આ જગ્યાઓ પર ઘડિયાળ રાખવી માનવામાં આવે છે અશુભ! જુઓ VIDEO

2019-11-26 2 Dailymotion

નવું ઘર હોય કે ઓફિસ દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને લાભ માટે વાસ્તુ અનુસાર દરેક વસ્તુઓની ગોઠવણી કરે છે. ઘણા લોકો હજી સુધી વાસ્તુ પાછળના વૈજ્ઞાનિક પ્રભાવને સમજી શક્યા નથી. સામાન્ય રીતે લોકો ઘરની કોઈ પણ દિવાલ પર ઘડિયાળ રાખતા હોય છે, પરંતુ વાસ્તુ મુજબ આવું કરવું ખોટું છે. ઘરના કોઈ પણ ખૂણા અથવા દિવાલ પર ઘડિયાળ રાખતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

Buy Now on CodeCanyon