Surprise Me!

સુરતમાં 3 વર્ષની બાળકીનું અપહરણ, શંકાસ્પદ મહિલા સીસીટીવીમાં કેદ

2019-11-27 1,144 Dailymotion

સુરતઃવરાછામાં લંબે હનુમાન રોડ પર ફુટપાથની બાજુમાં રહેતા શ્રમજીવી દેવીપુજક પરિવારની 3 વર્ષની બાળકીનું મંગળવારે સવારે અજાણી મહિલા અપહરણ કરી ગઈ છે વરાછા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છેઆ કેસમાં પોલીસે રેલવે સ્ટેશન જતી શંકાસ્પદ મહિલાની તપાસ હાથ ધરી છે બાળકને લઈને જતી મહિલાએ અપહરણ કર્યાની આશંકાના આધારે તપાસ હાથ ધરાઈ છે

Buy Now on CodeCanyon