Surprise Me!

અમેરિકાના L-1 વિઝા એમ્બેસીમાં કેન્સલ થયા હોય તો વિઝિટર વિઝા માટે ટ્રાય કરી શકાય?

2019-11-27 1 Dailymotion

વીડિયો ડેસ્કઃ DivyaBhaskarcomના ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICEમાં આજના એપિસોડમાં ઈમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ એડવાઈસ આપશે વિપુલ ગબાણીએ પૂછ્યું છે કે, ‘વિઝિટર વિઝા પર ત્રણ વખત હું વિદેશ જઈને રહ્યો પછી, મેં L1 વિઝા માટે એપ્લાય કર્યું અને મને મળી ગયા, પણ એમ્બેસીમાં મારા વિઝા કેન્સલ થયા હવે હું ફરીથી વિઝિટર વિઝા માટે ટ્રાય કરું?’ ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે રમેશ રાવલ શું અડવાઈસ આપે છે

Buy Now on CodeCanyon