Surprise Me!

કુંવરજી બાવળિયાની ટિકટોકની ક્લિપને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ, મૂળ હરિયાણવી ગીત પર રાજસ્થાની યુવતીનો ડાન્સ

2019-11-27 3 Dailymotion

ગાંધીનગર:રાજ્યના ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાના PAએ ટિકટોકની ચર્ચિત ક્લિપને લઈને મંગળવારે સાંજે રાજકોટ શહેર સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે જો કે, DivyaBhaskarની તપાસમાં આ ગીત ઓરિજિનલ હરિયાણી ભાષામાં તાજેતરમાં રીલિઝ કરાયેલું એક ગીત હોવાનું સામે આવ્યું છે ગીતના શબ્દોમાં કેબિનેટ મિનિસ્ટરનું નામ આવે છે પરંતુ તેનો અર્થ અલગ થાય છે ઉપરાંત આ ગીત પર રાજસ્થાન બાજુની કોઈ યુવતી ડાન્સ કરતી દેખાય છે પરંતુ મંત્રી દ્વારા કરાયેલી ફરિયાદમાં જે તસવીર બતાવવામાં આવી છે તેને કોઈએ ગ્રૂપ વીડિયો બનાવીને ઉમેરી છે

Buy Now on CodeCanyon