Surprise Me!

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામકૃષ્ણ મિશનની હોસ્પિટલનો શુભારંભ કર્યો, અક્ષયપાત્રનું નિરિક્ષણ કરી બાળકોને ભોજન પીરસ્યું

2019-11-29 59 Dailymotion

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલાં બાંકે બિહારી મંદિરની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુલાકાત લીધી છે અહીં તેમણે રામકૃષ્ણ મિશનની નવી હોસ્પિટલનો શુભારંભ કર્યો હતો જે બાદ રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને યોગી આદિત્યનાથે અક્ષયપાત્રનું નિરિક્ષણ કરી સ્કૂલના 32 બાળકોને ભોજન પણ પીરસ્યું હતું

Buy Now on CodeCanyon