Surprise Me!

મોરાજ ગામે ગ્રામજનો અને ખનીજ માફીયાઓ વચ્ચે ધોકા-પાઇપથી મારામારી, 6થી વધુ લોકો ઘાયલ

2019-11-29 9 Dailymotion

વેરાવળ:વેરાવળના મોરાજ ગામે ગ્રામજનો અને ખનીજ માફીયાઓ વચ્ચે ધોકા-પાઇપથી મારામારી થઇ હતી જેમાં 6થી વધુ લોકો ઘાયલ થતા તમામને વેરાવળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતોમોરાજ ગામે વર્ષો પહેલા મિનરલ્સ નામની વર્ષો પહેલા લીઝ મંજૂર થઇ હતી આ લીઝના રોયલ્ટી પાસનો ગેરકાનૂની ઉપયોગ થતો હતો હાર્ઇકોર્ટમાં આ મુદ્દે કેસ પણ ચાલી રહ્યો છે

Buy Now on CodeCanyon