CBSEએ DPS ઇસ્ટની માન્યતા રદ કરી, હાલના ધો10-ધો12ના વિદ્યાર્થીઓ માર્ચ 2020માં પરીક્ષા આપી શકશે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે DPS ઇસ્ટના સંચાલકોએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતીવિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે