Surprise Me!

‘ગુડ ન્યૂઝ’ના શૂટિંગનો વીડિયો સામે આવ્યો, જોનારા હસી હસીને લોથપોથ થઈ ગયા

2019-12-02 12,647 Dailymotion

અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે જેના પગલે સ્ટારકાસ્ટ પણ ફિલ્મના પ્રમોશનમાંજોરશોરથી લાગી ગઈ હતી સોશિયલ મીડિયામાં દિલજીત દોસાંઝે ફિલ્મના સેટ પર શૂટ કરેલો એક વીડિયો શેર કરતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો વીડિયોમાં જોવામળેલ મજેદાર મોમેન્ટ્સ અને સ્ટાર્સની અદભુત કેમેસ્ટ્રી જોઈને યૂઝર્સ પણ હસવાનું રોકી શક્યા નહોતા આ વીડિયોને દિલજીતે તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કર્યો હતોજેને જોતજોતામાં જ લાખો વ્યૂઝ મળ્યા હતા

Buy Now on CodeCanyon