Surprise Me!

રિયલ લાઇફમાં હૉટ છે ટીવીની 'નિમકી મુખિયા', રેડ બિકીનીમાં લાગી સ્ટનિંગ

2019-12-03 22,612 Dailymotion

ટીવી સીરિયલ નિમકી મુખિયા અને નિમકી વિધાયકમાં લીડ રોલ પ્લે કરનાર ટીવી એક્ટ્રેસ ભૂમિકા ગુરૂંગ ટીવી સ્ક્રિન પર બેહદ સિમ્પલ લૂકમાં જોવા મળે છે, પરંતુ ભૂમિકા રિયલ લાઇફમાં બેહદ હોટ અને સ્ટનિંગ છે તેનું ટોન્ડ બોડી અને નો મેકઅપ લૂકના ફોટોઝ જોઇને તમે કહેશો જ નહીં કે આ ટીવીની નિમકી છે હાલમાં જ ભૂમિકાએ તેના ફ્રેન્ડ્સ સાથે ગોવામાં હોલિડે એન્જોય કર્યું, જેમાં તે રેડ બિકિનીમાં જોવા મળી ભૂમિકાનો આ લૂક તેના ફેન્સને વધુ પસંદ આવી રહ્યો છે

Buy Now on CodeCanyon