Surprise Me!

બાળકી સાથે હાથ મિલાવવાનું ચૂકી જતાં બાદમાં તેના ઘરે પહોંચ્યા ક્રાઉન પ્રિંસ

2019-12-04 1,086 Dailymotion

અબૂ ધાબીમાં એક ઈવેન્ટમાં ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન એક બાળકી સાથે હાથ મિલાવવાનું ભૂલી જાય છે આ નાનકડી બાળકીનું નામ આઇશા મોહમ્મદ માશીત અલ મજરૌઈ છે જે ક્રાઉન પ્રિંસ અને સંરક્ષણ મંત્રી સલમાનના સ્વાગત માટે ઉભી હતી અને તેમને શુભકામના આપવા હાથ લંબાવે છે પરંતુ જેવો તેનો ટર્ન આવે કે ક્રાઉન પ્રિંસ હાથ મિલાવવાનું ચૂકી જાય છે આ ક્ષણ કેમેરામાં કેદ થતાં પ્રિંસની ટીકા થવા લાગી હતીપરંતુ બાદમાં ક્રાઉન પ્રિંસે એક વીડિયો જાહેર કર્યો હતોજેમાં તેઓને આ ભૂલ સમજાતા તરત જ બાળકીને ઘરે પહોંચી ગયા હતા તે જોવા મળે છેમજરૌઈ પરિવાર સાથે મુલાકાત કરી માસૂમ આઇશા પર વ્હાલ વરસાવ્યું હતુંક્રાઉન પ્રિંસ લાબો સમય સુધી બાળકી અને તેના પરિવાર સાથે રહ્યા હતા જેમના સરળ સ્વભાવની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે

Buy Now on CodeCanyon