Surprise Me!

દિલ્હીના નાગરિકોને કેજરીવાલ સરકાર દર મહિને 15 GB ફ્રી WiFi ડેટા આપશે

2019-12-04 675 Dailymotion

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને 16 ડિસેમ્બરથી ફ્રી વાઇફાઇ આપાવાની યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં દરેક બસ સ્ટેન્ડ પર 3 હજાર વાઇફાઇ હોટસ્પોટ લાગશે જ્યારે સમગ્ર દિલ્હીમાં કુલ 11 હજાર હોટસ્પોટ લાગશે દરેક યુઝરને દર મહિને 15 જીબી ફ્રી ડેટા મળશે

Buy Now on CodeCanyon