સોશિયલ મીડિયામાં આજકાલ એક પોલીસકર્મીએ ડોલના તાલે તાલે ‘ભર દો ઝોલી મેરી સોંગ’ગાઈને છવાઈ ગયો છે અદનાન સામીએ પણ તેનો અવાજ સાંભળીને આવીડિયો તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો જોતજોતામાં જ અદનાન સામીએ ‘ફૅન્ટાસ્ટિક’કેપ્શન સાથે અપલોડ કરેલા આ વીડિયોને અનેક યૂઝર્સે લાઈક અને શેર કર્યોહતો પોલીસકર્મીએ ગાયેલી બજરંગી ભાઈજાનની આ કવ્વાલીને 2015માં અદનાન સામીએ જ ગાઈ હતી વીડિયોમાં તેમની જ કવ્વાલી આવા સરસ અંદાજમાં સાંભળીને તેઓપણ વખાણ કરવાનું ચૂક્યા નહોતા