Surprise Me!

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દુષ્કર્મ પીડિતાના પરિવારની મુલાકાત લીધી, કહ્યું: 'ફાસ્ટ કોર્ટમાં ફાંસીની સજા મળવી જોઇએ'

2019-12-05 1,892 Dailymotion

વડોદરાઃગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ સામૂહિક દુષ્કર્મની સગીર પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી ત્યારબાદ દુષ્કર્મ જ્યાં થયું તે નવલખી મેદાનની મુલાકાત હતી અને પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતીગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે મે પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી અને સ્થળની પણ મુલાકાત લીધી હતી મને પોલીસે અધિકારીઓએ ઘટનાની વિસ્તૃત જાણકારી આપી હતી 32 જેટલી ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી છે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા સાથે વાત થયા પ્રમાણે અમદવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ મદદરૂપ થવા માટે કાર્યરત છે આરોપીને કોઇ પણ હિસાબે પકડીને જ રહીશું તેવો પોલીસને વિશ્વાસ છે

Buy Now on CodeCanyon