Surprise Me!

હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટરને લઈને સુરતની મહિલાઓએ કહ્યું, સાચા અર્થમાં ન્યાય મળ્યો

2019-12-06 194 Dailymotion

સુરતઃ હૈદરાબાદમાં દુષ્કર્મીઓના એન્કાઉન્ટરને સુરતમાં બાળકીઓ અને મહિલાઓએ બિરદાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં પીડિતાને ન્યાય મળ્યો છે આ એન્કાઉન્ટર બાદ દુષ્કર્મીઓમાં ભયનો માહોલ ઉભો થશે શહરેના ભટાર વિસ્તારમાં બાળકીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓના એન્કાઉન્ટરને લઈ એક બીજાને મીઠાઈઓ ખવડાવી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં પીડિતાને ન્યાય મળ્યો છે આ એન્કાઉન્ટર બાદ દુષ્કર્મીઓમાં ભયનો માહોલ ઉભો થશે સાથે સાથે મહિલાઓ દ્વારા હવે અન્ય દીકરીઓને પણ ન્યાય મળે તે માટે આજ પ્રમાણે એન્કાઉન્ટર કરોની માંગ પણ કરવામાં આવી હતી

Buy Now on CodeCanyon