Surprise Me!

અમરેલીઃ દીપડાનું બચ્ચુ માની લુપ્ત થતી વાઈલ્ડ કેટના બચ્ચાની પજવણી

2019-12-07 1 Dailymotion

અમરેલી: જંગલમાં રહેતા પ્રાણીઓને પજવણી કરતા વીડિયો વાઇરલ થતા રહેતા હોય છે કેટલાક લોકો પોતાના એન્જોય માટે પ્રાણીઓ અને તેમના બચ્ચાને હેરાન કરતા રહેતા હોય છે ત્યારે બગસરામાં પણ વધુ એક પ્રાણીને પજવણી કરતો વીડિયો વાઇરલ થયો છે વીડિયોમાં કેટલાક ઇસમો આરક્ષિત અને લુપ્ત થતી વાઈલ્ડ જંગલી કેટના બચ્ચાનું ગળુ પકડી મોઢામાં લાકડી ઘુસાડતા જોવા મળે છે તાજા જન્મેલા વાઈલ્ડ કેટના બચ્ચાને દીપડાનું બચ્ચું માની લોકોને તેને ખેતરમાં હેરાન કરતા નજરે પડ્યા છે

Buy Now on CodeCanyon