રાજકોટઃ ગોંડલના કંટોલિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત અને એકને ગંભીર ઇજા થઈ છે આ <br /> <br />ઇજાગ્રસ્તને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં <br />સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃતકનું ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે <br />પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે