Surprise Me!

ભાવનગરમાં ચાલુ સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું

2019-12-07 2,325 Dailymotion

ભાવનગરમાં ચાલુ સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે <br /> <br /> <br /> <br /> 14 વર્ષીય વિદ્યાર્થિનીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હતો વિદ્યાર્થિનીના પરિવારે સ્કૂલ બસચાલકની બેદરકારીના કારણે દીકરીનું મોત થયું હોવાના આક્ષેપો કર્યા છે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Buy Now on CodeCanyon