Surprise Me!

અલીપુરાની સરકારી પ્રાથમિક શાળાના રૂમમાંથી રાત્રે પ્રિન્સિપાલ મહિલા સાથે ઝડપાયો, સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો

2019-12-09 13,073 Dailymotion

છોટાઉદેપુરઃ બોડેલીના અલીપુરાની સરકારી પ્રાથમિક શાળાની રૂમમાં પ્રિન્સિપાલ એક મહિલા સાથે રાત્રે 11 વાગ્યે જોવા ઝડપાઇ ગયા હતા જેથી સ્થાનિક લોકોએ બંનેને શાળાના રૂમમાં બંધ કરી દીધા હતા અને હોબાળો મચાવી દીધો હતો લોકોએ શિક્ષકને બોડેલી પોલીસને હવાલે કર્યો હતો સ્થાનિક લોકોએ શિક્ષકે દારૂ પીધો હોવાના આક્ષેપ કર્યાં હતા

Buy Now on CodeCanyon