Surprise Me!

સરકાર નિયમ બદલે તો કર્મચારીઓની ટેકહોમ સેલરી વધી શકે છે.

2019-12-09 2,330 Dailymotion

કર્મચારીઓના બેઝિક સેલેરી પર હાલ 12 ટકા PF કપાય છે જેમાં એમ્પલોયર પણ એટલું જ યોગદાન આપે છે સરકાર ઈચ્છે છે કે, કર્મચારીના હિસ્સાની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવે તો વધુ પગાર મળી શકે વધુ પગાર મળવાથી વધુ ખર્ચ કરે તો અર્થવ્યવસ્થાને ફાયદો થઈ શકે મીડિયા રિપોર્ટ્સ મુજબ સોશિયલ સિક્યોરિટી કોડ બિલ, 2019માં આ પ્રાવધાનને જોડવામાં આવ્યું છે આ અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થઈ શકે છે

Buy Now on CodeCanyon