Surprise Me!

ગરીબોની કસ્તૂરી બની ગઈ લગ્નની ગિફ્ટ, વેપારીઓ પણ કેશબેકના બદલે ઓફરમાં ડુંગળી આપે

2019-12-11 329 Dailymotion

દેશમાં ડુંગળીની કિંમત 100 રૂપિયા પ્રતિકિલોથી લઈને 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે દેશના અનેક રાજ્યોમાં યોજાઈ રહેલા મેરેજ ફંક્શનોના મેન્યૂમાંથી ડુંગળી ગાયબ થઈને હવે સીધી કપલના હાથમાં વેડિંગ ગિફ્ટ સુધી પહોંચી ગઈ છે ડુંગળીના ભાવ વધતાં જ માર્કેટમાં અવનવા ટ્રેન્ડ આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અનેક યૂઝર્સે પણ આસમાનને આંબતા ડુંગળીના ભાવને લઈને કટાક્ષ કર્યો હતો તો સાથે જ અન્ય એવા વેપારીઓ પણ મળ્યા જ હતા જેમણે ચર્ચામાં આવવા માટે કેશબેક ઓફર બંધકરી દઈને સામે એક કિલો કે બે કિલો ડુંગળી આપવાની ઓફર મૂકી હતી જોઈ લો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા અવનવા વીડિયોઝ

Buy Now on CodeCanyon