Surprise Me!

અઝહરુદ્દીનના પુત્ર સાથે સાનિયા મિર્ઝાની બહેના નિકાહ થયા

2019-12-12 9,076 Dailymotion

સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાના નિકાહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે થયા છેહૈદરાબાદમાં અનમ અને અસદ નિકાહ કરી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છેઅનમ મિર્ઝા અને અસદે નિકાહની ખૂબસૂરત તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છેઆ નિકાહનો વીડિયો પણ સામે આવ્યો છે

Buy Now on CodeCanyon