Surprise Me!

‘પાણીપત’ ફિલ્મમાં કામ કરનાર ગુજરાતી ઍક્ટર પરેશ શુક્લ સાથે ખાસ વાતચીત

2019-12-13 1,229 Dailymotion

હિન્દી ફિલ્મ ‘પાણીપત’ રિલીઝ થઈ ચૂકી છેઆ ફિલ્મમાં એક ગુજરાતી કલાકાર પણ જોવા મળે છેઆ કલાકારનું નામ છે પરેશ શુક્લઅમદાવાદના પરેશ શુક્લએ ફિલ્મમાં સદાશિવ પેશ્વાના સેનાપતિ ગોવિંદ પંત બુંદેલાનું પાત્ર ભજવ્યું છેપરેશ શુક્લ સાથે ખાસ મુલાકાતમાં તમે જાણશો કે તેમને આ ફિલ્મ કેવી રીતે મળીઆ ઉપરાંત તેમના કરિયરની અન્ય વાતો પણ જાણવા મળશે

Buy Now on CodeCanyon