Surprise Me!

મુંડકા વિસ્તારમાં આવેલી પ્લાઈવુડ ફેક્ટરીમાં આગ લાગી

2019-12-14 195 Dailymotion

દિલ્હીની મુંડકા વિસ્તારમાં આવેલી એક પ્લાઈવુડ ફેક્ટરીમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી 21 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જોકે આગના કારણે કોઈ નુકસાન થયું હોવાની માહિતી હજી મળી નથી આગ બાજુની બલ્બ ફેક્ટરી સુધી પહોંચી ગઈ છે આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી <br /> <br />આ પહેલાં 8 ડિસેમ્બરે દિલ્હીના અનાજ ગોડાઉનમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી તેમાં 43 લોકોના મોત થયા હતા આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકના સામાનની સાથે રમકડાં અને સ્કૂલ બેગ બનાવવામાં આવતી હતી

Buy Now on CodeCanyon