Surprise Me!

ફાંસી આપતા પહેલા કેદીના કાનમાં જલ્લાદ શું કહે છે ?

2019-12-14 2 Dailymotion

આજકાલ ફાંસી શબ્દ વધારે સાંભળવા મળે છેહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર થતા દેશભરમાં તેના પડઘા પડે છેદેશના લોકોએ સવાલ ઉઠાવ્યો કે નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસી ક્યારે અપાશેવર્ષ 2012માં કોર્ટે તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવી હોવા છતા હજુ ફાંસી મળી નથીજોકે હવે નિર્ભયાનો કસૂરવારો ફાંસીના માંચડાની નજીક જઈ રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે ફાંસીના શું નિયમો હોય છેફાંસીની પ્રક્રિયામાં જેલરથી લઈ જલ્લાદની ભૂમિકા શું હોય છે

Buy Now on CodeCanyon