Surprise Me!

કાર શીખવા નીકળેલા યુવકો નહેરમાં ખાબક્યા, માંડ માંડ જીવ બચ્યો

2019-12-15 152 Dailymotion

મધ્ય પ્રદેશના સ્યોપુરમાં આવેલા સલાપુરા વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલી ચંબલની નહેરમાં બે યુવકો કાર સાથે જ ખાબક્યા હતા કાર શીખવા માટે નહેરની પાસેથી પસારથઈ રહ્યા હતા ત્યારે ભૂલથી બ્રેક લગાવવાના બદલે એક્સીલેટર પર પગ મૂકી દેતાં તેઓ કાર સાથે જ નહેરમાં પડ્યા હતા પાણીનો પ્રવાહ તેજ હોવાથી કાર પણ તણાવા લાગીહતી જો કે, કાર પાણીમાં ગરકાવ થાય તે પહેલાં જ બંને યુવકો તેમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા કારને પાણીમાં ગરકાવ થતી જોઈને સ્થાનિકોએ પણ તેમનેબચાવવા ઝંપલાવ્યું હતું અંતે બંને તરીને બહાર નીકળીને તેમનો જીવ બચાવ્યો હતો પોલીસે પણ ત્યાં પહોંચીને કારને બહાર નીકાળી હતી

Buy Now on CodeCanyon