Surprise Me!

MSC સેમ-1ના પેપરમા કોર્સ બહારના પ્રશ્નો પૂછાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

2019-12-16 603 Dailymotion

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વિવાદ ઉકેલાયો ન હોય ત્યાં બીજો વિવાદ સર્જાય છે યુનિવર્સિટીમાં MSC સેમેસ્ટર 1ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે એલજીબ્રા 1ના વિષયનું પેપર હતું પરંતુ કોર્સ બહારના પેપરમા પ્રશ્નો પૂછાતા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાખંડની બહાર નીકળી જઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવી બંધ કરો બંધ કરો પેપર ગોટાળા બંધ કરોના નારા સાથે હોબાળો મચાવ્યો હતો

Buy Now on CodeCanyon