Surprise Me!

‘હેલ્લારો' જોઈને મોજમાં આવી ગયેલા ગુજરાતીઓએ થિએટરમાં ગરબાની રમઝટ બોલાવી

2019-12-17 3,100 Dailymotion

એડમેન્ટન:ગુજરાતીઓ મોજમાં આવી જાય એટલે ગરબા તો લે જ, પછી ભલે તે ગમે તે જગ્યા કેમ ન હોય કેનેડાના એડમેન્ટન શહેરમાં નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' રિલીઝ થઈ અહીં ગુજરાતની જેમ ત્યાં પણ પહેલો શૉ હાઉસફૂલ ગયો હતો એટલું જ નહીં ફિલ્મ જોઈને તાનમાં આવી ગયેલા ગુજરાતીઓએ થિએટરમાં ગરબાની રમઝટ બોલાવી હતી થિએટરમાં અમુક લોકો પોતાની સીટ પાસે તો અમુક લોકો સ્ટેજ પર ચડીને મનભરીને ઝૂમ્યા હતા

Buy Now on CodeCanyon