Surprise Me!

વડોદરામાં બેફામ જઇ રહેલા હાઇડ્રાનું ટાયર ફરી વળતા 4 વર્ષના બાળકનું મોત

2019-12-17 12,326 Dailymotion

વડોદરા:વડસર બ્રિજ પર એક્ટિવા પર સવાર માતા-પુત્રને બેફામ જઇ રહેલા હાઇડ્રાના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં માતાની નજર સામે માસૂમ બાળકના માથા પર હાઇડ્રાનું ભારે ભરખમ ટાયર ફરી વળતા કચ્ચરઘાણ બોલાઇ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ બનાવને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો નો-એન્ટ્રીના સમયે પણ વડોદરા શહેરમાં બેફામ ફરતા ભારદારી વાહનો પર એક્શન કયારે લેશે ટ્રાફિક વિભાગ તેવા સવાલો ઉઠી રહ્યા છે

Buy Now on CodeCanyon