Surprise Me!

‘યે રિશ્તા’ની નાયરાનું ન્યૂ ફોટોશૂટ, સફેદ ઘોડા સાથે પિંક ગાઉનનું મેચિંગ કર્યું

2019-12-18 1 Dailymotion

ટીવીની ટોપ એક્ટ્રેસિસમાંની એક એક્ટ્રેસ શિવાંગી જોશી આજકાલ તેના ન્યૂ ફોટોશૂટના કારણે ચર્ચામાં છેશિવાંગીએપિંક લેયર ગાઉનમાં એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેપ્રિન્સેસ લાગી રહી છે, મિનિમમ મેકઅપ અને ઓપર હેરમાં શિવાંગી સ્ટનિંગ લાગી રહી છે તેણે હોર્સ સાથે સુંદર પોઝ આપ્યા હતા શિવાંગી સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાયરાનું પાત્ર ભજવી રહી છે જે હાલ ટીઆરપીની રેસમાં આગળ છે શિવાંગીનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે

Buy Now on CodeCanyon