Surprise Me!

દાદા પટૌડીના પગલે ચાલી રહ્યો છે ઈબ્રાહિમ, ક્રિકેટમાં અજમાવી રહ્યો છે હાથ

2019-12-19 1 Dailymotion

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના સંતાનોમાં સારા અલી ખાન એક બાજુ બોલિવૂડમાં સફળતાની સીડીઓ ચડી રહી છે તો બીજી બાજુ ઈબ્રાહિમ ખાન દાદા પટૌડીના પગલે ચાલી રહ્યો છે હાલમાં જ ઈબ્રાહિમ અલી ખાન મુંબઈના જૂહુમાં ક્રિકેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો, જેનો વીડિયો સામે આવ્યો છે ઈબ્રાહિમ એકદમ મંસૂર અલી ખાન પટૌડીની માફક જ ક્રિકેટ રમે છે તે વીડિયોમાં જોઈ શકાય છે ઈબ્રાહિમે બહાર આવતા તેના ફેનને સેલ્ફી પણ આપી હતી સારાની જેમ ઈબ્રાહિમ પણ જાહેરમાં કૂલ અંદાજમાં જોવા મળે છે

Buy Now on CodeCanyon