Surprise Me!

સુરતમાં સોસાયટીમાં ઘૂસી મહિલાના ગળામાંથી ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર

2019-12-21 8,311 Dailymotion

સુરતઃ કામરેજમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં ઘૂસીને બે બાઈક સવારો દ્વારા મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ગત રોજ બનેલી ઘટનાને લઈને મહિલા દ્વારા કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે

Buy Now on CodeCanyon