Surprise Me!

કનૈયાલાલ મુનશી અને પન્નાલાલ પટેલની ક્લાસિક નોવેલ પર સંવાદ

2019-12-21 35 Dailymotion

અમદાવાદને આંગણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે GLF-8માં શનિવારે ક્લાસિક નોવેલ પર વિશેષ ટોક યોજાઈ જેમાં કનૈયાલાલ મુનશી અને પન્નાલાલ પટેલની નોવેલ પર ચર્ચા થઈ આ સેશનમાં અજય રાવલ, મહેન્દ્રસિંહ પરમાર અને મિનળ દવેએ ભાગ લીધો તેઓએ ક્લાસિક નોવેલ પર મુક્ત મને વિચાર રજૂ કર્યા આ સંવાદમાં મોટી સંખ્યામાં યુવા વાચકો નજરે ચઢ્યા GLF-8ને લઈને સાહિત્યરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

Buy Now on CodeCanyon