Surprise Me!

જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું, કાશ્મીર મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય

2019-12-24 2,668 Dailymotion

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય અમે અમારી માતૃભૂમિની રક્ષા કરવા માટે કોઈ પણ દુ:સાહસ અથવા આક્રમકતાને નિષ્ફળ કરવા માટે સક્ષમ અને સંપૂર્ણ રીતે તૈયાર છીએ બીજી બાજુ રશિયાએ કહ્યું છે કે, તેમને યુએનમાં આ મુદ્દે વાત કરવામાં કોઈ રસ નથી <br /> <br />બાજવા નિયંત્રણ રેખા અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના પાટનગર મુજફ્ફરાબાદની સૈન્ય હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં તેમણે સૈનિકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ આ વાતને અમારી કમજોરી ના સમજતા

Buy Now on CodeCanyon