Surprise Me!

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલી નર્મદા જિલ્લાની ધનશેરા ચેક પોસ્ટ બંધ

2019-12-24 536 Dailymotion

રાજપીપળાઃ ગુજરાત રાજ્યને જોડતી આંતર રાજ્ય અને જિલ્લાકક્ષાની તમામ પોલીસ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સૂચના નર્મદા જિલ્લા પોલીસ વડાને મળતા નર્મદા જિલ્લાના સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે જોકે ચેક પોસ્ટ બંધ થઇ જતાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડનારા બુટલેગરોને રોકવા નર્મદા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની રહેશે

Buy Now on CodeCanyon