Surprise Me!

મમતા બેનર્જીએ નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં કોલકાતામાં રેલી કાઢી 

2019-12-24 126 Dailymotion

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં કોલકાતામાં રેલી કાઢી હતી દિલ્હીના મંડી હાઉસમાં પણ દેખાવ કરાઈ રહ્યા છે તંત્રએ વિસ્તારમાં 144 લાગુ કરી દીધી છે <br /> <br />મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં તૃણમૂલ સમર્થકો સાથે રેલી કાઢી આ રેલી સ્વામી વિવેકાનંદના ઘરેથી ગાંધી ભવન સુધી કાઢવામાં આવી હતી

Buy Now on CodeCanyon